ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર રુચિ જણાવતા હોય છે કે, જેનામાં પાંચ ગુણ હોય તેને અમારી જોડે રાખવા બહુ ગમે. તેમાંનો એક ગુણ છે : ચોખ્ખાઈ. ગાંધીનગર સ્વામિનારાયણ ધામ...Read more »
સ્વામિનારાયણ ધામની દિવ્ય સંકલ્પ ભૂમિ ઉપર એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવમાં અસ્મિતાના દંદુભી નાદ વાગી રહ્યા હતા. એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવ દરમ્યાન તા. ૨૪-૧૨-૨૦૧૨ના રોજ ‘સત્પુરુષ દિન’ ઊજવાઈ...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે કથાવાર્તાનું સદાવ્રત. કથાવાર્તા વિના તેમને ઘડીએ ન ચાલે. તેઓ રોજ જુદા-જુદા વારે અલગ અલગ સેન્ટરમાં લાભ આપવા માટે પધારતા. તા. ૨૬-૧૨-૨૦૧૩ ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ...Read more »
એક સમયે શ્રીહરિ ઢોલિયા પર પોઢ્યા. સદ.મહાનુભાવાનંદ સ્વામી શ્રીહરિના ચરણ ચાંપવા લાગ્યા. એકાએક શ્રીહરિએ બંને ચરણ ખેંચી લીધા. આ જોઈ સ્વામીએ આશ્ચર્યવત્ ગદ્ગદિત સ્વરે પૂછ્યું, “મહાપ્રભુ ! અમારો...Read more »
“પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ; એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઉપદેશ.” તા. ૯-૬-૨૦૧૩ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું પંચમહાલના ગામડામાં પધરામણીનું આયોજન ગોઠવાયું હતું. ગુરુવર્ય પ.પૂ....Read more »
તા. ૨૦-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સંત તાલીમ કેન્દ્રમાં સમર્પિત મુક્તોને લાભ આપી રહ્યા હતા. “મુક્તો, આજે ગઢડા છેલ્લાનું ૧૯મું વચનામૃત લઈએ. સાધુ...Read more »
દિવાળીના દિવસો પૂર્ણ થયા. ભગવાનના ભક્તો માટે આખા વર્ષનું ભાથું ભેગું કરવાનો સમય એટલે કે જ્ઞાનસત્ર આવી ગયું. દેશોદેશના નાના-મોટા સૌ હરિભક્તોનાં સમૂહ સ્વામિનારાયણ ધામ ખાતે આવવા...Read more »
શ્રીહરિ સારંગપુરમાં સંતો-હરિભક્તો સાથે રંગોત્સવ ખેલતા હતા. પૃથ્વી પર જાણે અક્ષરધામ ખડું થયું હોય તેમ સૌ દેહભાન ભૂલી ગયા હતા. આવાં દિવ્ય દર્શન દૂરથી કરતાં સ્ત્રી હરિભક્તોએ મહારાજને...Read more »
ઈ.સ. 2013-14માં એસ.એમ.વી.એસ. સંસ્થાના વડીલ સંત પૂ. આનંદસ્વામીના અંતિમ મંદવાડના દિવસો હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો અને માતૃવાત્સલ્યતાનો સાગર. જેઓ પળે પળે સંસ્થાના એક એક...Read more »
તા. ૨-૮-૨૦૧૩ને શુક્રવારનો દિવસ હતો. આ દિને ગુરુદેવ પ.પૂ. બાપજીએ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં અમૃતવાણીનો લાભ આપી સૌને ખૂબ સુખિયા કરી ગુરુકુલ બિલ્ડિંગમાં પધાર્યા હતા....Read more »
‘અરેરે...! ઘણો વખત વીતી ગયો. શ્રીજીમહારાજનાં દર્શન થયાં નથી. શ્રીજીમહારાજ અત્યારે ક્યાં હશે ? આ કઠલાલ ગામમાં રહી હું એકલી-અટૂલી સત્સંગી. મને શ્રીજીમહારાજ આવ્યાના સમાચાર કોણ આપે...Read more »
ઈ.સ. 2013ની સાલ હતી. સ્વામિનારાયણ ધામ ગાર્ડનમાં AVP કેમ્પમાં સંતો-હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રસંગોનું મહિમાગાન કરી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ બિરાજ્યા હતા. એક પછી એક વડીલ...Read more »
સંતૂર ફાર્મમાં એસ.ટી.કે.ના મુક્તોની શિબિર ચાલુ હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગાર્ડનમાં એસ.ટી.કે.ના મુક્તોને કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરી સૌ...Read more »
ઈ.સ 1811માં શ્રીજીમહારાજ સુરાખાચર સાથે લોયા જઈ રહ્યા હતા. લોયા બે ગાઉ દૂર રહ્યું હતું ત્યારે શ્રીહરિએ નૌતમલીલા કરી. “સુરાખાચર! અમને તરસ બહુ લાગી છે, ક્યાંકથી પાણી લઈ...Read more »
આદર્શ વડીલ કેમ્પમાં વડીલોને બળપ્રેરક લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંત આશ્રમમાં પરત પધારતા હતા. રસ્તામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ STKના મુક્તોને પૂછ્યું, “મુક્તો ! બોલો, આજે સભામાંથી...Read more »
તા. ૨૬-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સ્ટાફ સભામાં લાભ આપવા પધાર્યા હતા. બે-ત્રણ નવા હરિભક્તોને ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાની સાથે લીધેલા. સ્વામિનારાયણ...Read more »
શ્રીહરિ ડડુસર પધારેલા. શ્રીહરિએ ડડુસરના પાદરમાંથી ભક્તરાજ ગલુજીને સંદેશો મોકલાવ્યો. પરંતુ એ જ ક્ષણે ગલુજીનાં માતુશ્રી ધામમાં ગયાં હતાં. તેથી મૂંઝવણમાં પડ્યા પરંતુ ક્ષણમાં જ ઉકેલ આણી...Read more »
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના શયનનું આસન તૈયાર કરવા સેવક સંત ગુરુજીના આસને ગયા. એ દરમ્યાન ગુરુજીનું સેવાકાર્ય ચાલુ હતું. સેવક સંતે પોઢવા માટે આસન તૈયાર કરી દીધું. ગુરુજી સેવા પૂર્ણ...Read more »
ભાલ દેશમાં બરવાળા ગામ છે. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તે મંદિર માટીથી લિપાવવું હતું. હરિભક્તોએ મંદિર લિપાવવા એક મહિલાને પૈસા આપીને કામ કરાવ્યું. આ મહિલાએ બહુ...Read more »
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. રસ્તામાં એક બોર્ડ આવ્યું જેના પર ગુરુજીની દૃષ્ટિ પડી. બોર્ડમાં લખ્યું હતું : “મૂર્તિનું વેચાણ ચાલુ છે.” આ...Read more »